Coronavirus / આખરે કોરોના સંકટની વચ્ચે અમેરિકા-ચીન વચ્ચે થઈ વાત, ચીન ઘડી રહ્યું છે આ યોજના

Donald Trump and Xi Jin Ping conduct telephonic talk regarding coronavirus crisis

ચીનના રાષ્ટ્રપ્રમુખ જિન પિંગે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ટેલિફોન ઉપર કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરી હતી. નોંધનીય છે કે આજે અમેરિકામાં પોઝીટીવ કેસની સંખ્યા ચીનના કેસને વટાવી ગઈ છે. બંને રાષ્ટ્રના નેતાઓ એક અથવા બીજી બાબતથી એકબીજાથી નાખુશ જણાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ