PHOTOS / ટ્રમ્પ જ્યાં ભાષણ આપશે તે મોટેરા સ્ટેડીયમ અંદરથી દેખાઈ છે આવું જબરજસ્ત, જુઓ તસવીરો

 Donald trump and pm modi to Inaugurate motera stadium in ahmedabad see photos

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડાં જ દિવસોમાં ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ સમયે તેઓ અમદાવાદના મહેમાન બનવાના છે. જેને લઇ હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જીતુ વાઘાણી દ્વારા મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. BCCI સચિવ જય શાહ અને ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહ્યાં. મોટેરામાં ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે કાર્યક્રમની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઇ હાલ કામગીરી ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ