નમસ્તે ટ્રમ્પ / શું જમશે મેલેનિયા અને ટ્રમ્પ? કોણ તૈયાર કરશે રસોઈ? આ વાનગીઓ હશે મેનુમાં

Donald trump and melania eat gujarati food

PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. તેઓ ગાંધી આશ્રમમાં 15 મિનિટ રોકાણ કરશે. ત્યારે હાલ કૂક સુરેશ ખન્ના ગાંધી આશ્રમ પહોંચ્યા છે. ગાંધી આશ્રમ ખાતે ખાસ વ્યવસ્થા કરાશે. સુરેશ ખન્ના આશ્રમમાં ખાસ ભોજન તૈયાર કરાશે. તો ટ્રમ્પ અને મેલાનિયા પણ પીએમ મોદી માટે ભોજન બનાવશે. આશ્રમમાં મહેમાના માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ