તકરાર! / એલન મસ્કને ઘુટણે બેસાડીને ભિખ મંગાવી શકતો હતો, ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા મસ્ક પર પ્રહારો

donald trump and elon musk tweet war viral says i could down to beg him in my office

ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને ટ્વિટરના દાવા પર ધ્યાન ન આપવાની સલાહ આપતા ટ્વિટરને નકામી કંપની ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે મસ્કે હવે ટ્વિટરની આ માથાકુટમાંથી બહાર આવવું જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ