Coronavirus / કોરોના ન થાય તે માટે ટ્રમ્પ 10 દિવસથી આ દવા લઈ રહ્યાં હોવાનો દાવો, ભારતનો માન્યો હતો આભાર

donald trump america president hydroxychloroquine

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા દોઢ અઠવાડિયાથી મેલેરિયાની દવા લઇ  રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સ્વીકાર્યું હતું કે  તેમની પોતાની સરકાર તરફથી ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેઓ કોરોના વાયરસ સામે રક્ષણ  માટે મેલેરિયાની દવાઓ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મેલેરિયાની દવાનો ઉપયોગ દુનિયાભરમાં કોરોના વાયરસની દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ