નિવેદન / આટલું બધુ કર્યુ છતાં ટ્રમ્પ ખુશ થયા નહીં, મોદીજીએ વધારે મહેનત કરવી પડશે : કોંગ્રેસ

donald trump ahmedabad visit congress twitter narendra modi

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદને પૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે પરંતુ આ દરમિયાન કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું છે કે આટલો ખર્ચ થયા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે તાત્કાલિક ટ્રેડ ડીલ કરવાથી ઇનકાર કરી દીધો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ