નમસ્તે ટ્રમ્પ / કાલે ટ્રમ્પ 11:30એ અમદાવાદ આવશે અને 3:30 રવાના થશે, સાબરમતી આશ્રમની લેશે ટુંકી મુલાકાતઃ પોલીસ કમિ.

Donald trump ahmedabad police commissioner Ashish Bhatia

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદીની મુલાકાત મુદ્દે અમદાવાર શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ