નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પને જોતાં જ મોદી ભેટી પડ્યાં અને પછી તેમની આદત મુજબ જુઓ શું કર્યુ

Donald trump ahmedabad airport pm modi namaste trump

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસીય પ્રવાસને લઇને સોમવાર સવારે અમદાવાદ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ગળે લગાવીને સ્વાગત કર્યું. આ દરમિયાન ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પણ તેમની સાથે રહી. પીએમ મોદીએ ટ્રમ્પને ગળે મળતા સમયે તેમની આદત મુજબ કાનમાં કંઇક કહ્યું હતું.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ