ખટરાગ / ગુસ્સે ભરાયેલા અમેરિકાએ ચીન પર લાદ્યો મોટો પ્રતિબંધ, બંને દેશો વચ્ચે હવે આ સેવા બંધ

Donald trump administration set to bar chinese passenger carriers from flying to America

કોરોના વાયરસને લઈને ચીન અને અમેરિકાના સંબંધોમાં ખટાશ વધતી જઈ રહી છે. અમેરિકીએ ચીન સામે વધુ એક કઠોર પગલું ભર્યુ છે. ટ્ર્મ્પ પ્રશાસને ચીનથી આવાનારી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ 16 જૂનથી લાગુ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ