એલાન / અમેરિકાના આ પગલાથી ઉશ્કેરાઇ શકે છે ઇરાન, વધી શકે છે તણાવ

Donald Trump administration imposes new sanctions on Iran

અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવ વધતો જોવા મળી રહ્યો છે. બંને દેશ વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે અમેરિકાએ ઇરાન પર વધુ એક કાર્યવાહી કરી છે. જેમાં અમેરિકાની ટ્રમ્પ સરકારે શુક્રવારે ઇરાન પર વધુ નવા પ્રતિબંધો લગાવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ