ગેંગસ્ટર / તિહાર જેલમાં અંડર વર્લ્ડ ડોન છોટા રાજનના જીવને જોખમ છે? તેની સામે ઉભી થઈ છે આ નવી સમસ્યા

don chota rajan life in danger blood comes from nose and mouth

તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની જિંદગી ખતરામાં હોઈ શકે છે. છોટા રાજનના નાક અને મોમાંથી બ્લડ નીકળી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. રાજનની આ સમસ્યાથી જેલ તંત્ર ચિંતામાં છે. જેલ તંત્ર તેને સાજો કરવા માટે મથામણ કરી રહ્યું છે. રાજનને કેમ આ સમસ્યા થઈ રહી છે. સાથે સાથે રાજનને બીજી કઈ સમસ્યાઓ છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ