અગ્રેસર / કર્તવ્ય પથ પર દબદબો : ગુજરાતનો ટેબ્લો ''પીપલ્સ ચોઈસ એવોર્ડ''માં અવ્વલ ક્રમે, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી ખુશી વ્યક્ત કરી

Dominance on Duty Path: Gujarat's Tableau tops 'People's Choice Award', CM Bhupendra Patel tweets to express happiness

પુનઃપ્રાપ્ય ઊર્જાથી દેશ અને દુનિયાને નવો રાહ ચિંધવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને મૂર્તિમંત કરતા ગુજરાતના ટેબ્લો-‘‘ક્લિન ગ્રીન એનર્જી યુકત ગુજરાત’’ને દેશભરના રાજ્યોની પ્રસ્તુત ઝાંખીમાં સૌ પ્રથમ ક્રમ મળ્યો

બ્રેકિંગ ન્યૂઝ