શરમજનક / આ તે કેવો સમાજ? જાહેરમાં મહિલાને કેટલાક શખ્સો મારતા રહ્યા અને લોકો વીડિયો ઉતારવામાં મશગૂલ

Domestic violence video viral in Chhota Udepur Gujarat

ગુજરાતમાં મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. છોટાઉદેપુરમાં એક એવી ઘટના સામે આવી છે જે જોઈને રૂવાંડા ઉભા થઈ જાય અને સમાજની માનસિકતા પણ છતી થાય. ઘરેલુ હિંસાનો આવો કિસ્સો અને વીડિયો વાયરલ થાય પણ કોઈ મદદે ન આવે આ તે કેવો સમાજ? આ પ્રશ્ન જરૂર ઉદ્ભવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ