Coronavirus / લૉકડાઉન : હવે ઘરમાં પણ મુશ્કેલી, લગ્નભંગાણના કિસ્સા વધ્યા તો અમુક તો વિચિત્ર બાબતો આવી સામે

domestic violence lockdown gujarat coronavirus

કોરોના વાયરસને લઇને લોકડાઉન લંબાવવાની જાહેરાત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કરી છે તેથી હવે લોકડાઉન 3 મે સુધી વધારી દેવાયું છે.  પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ પ્રમાણે લોકડાઉનમાં ઘરેલું હિંસાના કેસો વધી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ