LPG Cylinder / LPG ગેસ સિલિન્ડરમાં એક ઝાટકે આટલા રૂપિયાનો થયો વધારો, જાણી લો નવો ભાવ

Domestic LPG cylinders price hike again, Non Subsidised cylinder prices increased by Rs 25, Know LPG New Rates

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવ જાહેર કર્યા છે અને સિલિન્ડર દીઠ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ નવા દરો આજથી એટલે કે 4 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ