આનંદો / મોદી સરકારની મોટી ભેટ, આટલા રૂપિયા સસ્તો થયો ગેસ સિલિન્ડર

domestic gas cylinder price decrease by 52 rupees new rates apply from today

હોળીના તહેવાર પહેલાં મોદી સરકારે ગેસ વપરાશકર્તાઓને મોટી ભેટ આપી છે. સબ્સિડીવાળા રસોઈ ગેસ (14.2 કિલોગ્રામ) 52.50 રૂપિયા સસ્તો થયો છે. હાલ સુધી 893.50 રૂપિયામાં મળનારા ઘરેલૂ સિલિન્ડર માર્ચ મહિનામાં 841 રૂપિયાના ભાવે મળશે. ફેબ્રુઆરી મહિનામાં 12 તારીખે 144.50 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો હતો. ગેસના ભાવમાં આ ઘટાડો આજના દિવસથી લાગૂ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ