નિર્ણય / હવે ડૉમેસ્ટિક ફ્લાઈટમાં હાય-હેલો જેવો ઘોંઘાટ સાંભળવા મળે તો ચોંકતા નહીં, સરકારે આપી આ મંજૂરી

Domestic flights will benefit from WI-FI

કેન્દ્ર સરકારે ભારતમાં ઉડાન દરમિયાન વિમાનમાં WI-FI સેવા શરૂ કરવા માટે એર લાઈન્સ કંપનીઓને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં હવાઈ મુસાફરી દરમિયાન વાઈ-ફાઈની સેવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ