લૉકડાઉન / ...તો ભારતમાં આ મહિનાથી શરૂ થઇ શકે છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા, કેન્દ્રીય મંત્રીનું સૂચક નિવેદન

domestic flights updates civil aviation minister hardeep singh puri

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી શનિવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લાઇવ થયાં હતા. આ દરમિયાન તેમણે લોકોના સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારે એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના પહેલા અમે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરી શકીએ છીએ, જો કે, ફ્લાઇટ શરૂ કરતા પહેલા દેશમાં કોરોના વાયરસની સ્થિતિનો તાગ મેળવાશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી અને એરલાયન્સ કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ