ગાઈડલાઈન / હવાઈ સેવા શરૂ થવાની તૈયારી, શરૂઆતમાં સામાન અને સીટને લઈને આ નિયમો હોઈ શકે

Domestic Flights Likely to Resume After 6 Days, govt releases Guideline

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ યાત્રા ફરીથી શરૂ કર્યા પહેલાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. પ્રથમ તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને હવાઈ યાત્રા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય મુસાફરો કેબીનમાં કોઈપણ પ્રકારની બેગ લઇને મુસાફરી કરી શકશે નહીં. જ્યારે ચેક-ઇન બેગ પણ માત્ર એક જ હશે. જેનું વજન 20 કિલોથી ઓછું હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ