લોકડાઉન / અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ થતા મુસાફરો રઝળી પડ્યા

અમદાવાદમાં આજથી ફરીથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થી છે. 60 દિવસ બાદ ફ્લાઈટ શરૂ થયાના આજે પહેલા જ દિવસે એર ઇન્ડિયાની 2 ફ્લાઈટ રદ થઈ છે. મુસાફરોને જાણ કર્યા વગર જ AI534 અમદાવાદથી દિલ્હી , AI614 અમદાવાદથી મુંબઈની ફ્લાઈટને રદ કરાઈ છે. ફ્લાઈટ રદ થતા મુસાફરોએ અન્ય ફ્લાઈટમાં બુકિંગ કરાવવાનો વારો આવ્યો..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ