ગંભીર / 'કોરોનામાં ખુદ મને પણ Dolo-650 ખાવાનું કહેવાયું હતું', સુપ્રીમ કોર્ટના જજે સુનાવણી દરમિયાન સંભળાવ્યો કિસ્સો

dolo medicine Hearing case freebies prescribing sc judge

કોરોનાકાળમાં ઘણી ચર્ચામાં રહેલી પેરાસિટામોલ દવા ડોલો હવે વિવાદોમાં આવી છે. કંપનીએ 1 હજાર કરોડની ગીફ્ટ ડોક્ટરોને આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ