નવસારી / ગીતા રબારીના ડાયરામાં થયો અમેરિકન ડોલરનો વરસાદ, જુઓ વીડિયો

નવસારીના વાંજડા ગામમાં મેલડી માતાજીના મંદિરના નિર્માણ માટે ડાયરાનું આયોજન કરાયું છે. ગાયક કલાકાર ગીતાબેન રબારીના કાર્યક્રમનું આયોજન કરાયું.. આ મંદિર દ્વારા ગૌશાળા, 1500 ગરીબ દીકીરઓને ભણાવવા અને સમુહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરાય છે. ફંડ એકત્રિત કરવા માટે ગીતાબેન રબારીના ડાયરાનું આયોજન કરાયું. આ ડાયરામાં મોટી સંખ્યામાં નવસારીના લોકો અને વિદેશી લોકો પણ જોડાયા હતા. ડાયરામાં લોકોએ ભારતની 10, 20, 50 અને 2 હજારની નોટોનો વરસાદ કર્યો હતો. સાથે જ વિદેશી મહેમાનોએ ડોલરનો પણ વરસાદ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ