રિપોર્ટમાં ખુલાસો / શ્વાનની નવી પ્રજાતિ થઇ રહી છે તૈયાર, એક ગલુડિયાંનો ભાવ જાણીને ચોંકી ઉઠશો

dog unique breed cost of one puppy is 40 lakhs

શ્વાનની જાતિ તૈયાર કરનારા અમુક લાલચી લોકો ફ્રેન્ક્સ્ટીન પિલ્લોને તૈયાર કરી રહ્યાં છે, આ જાતિના એક ગલૂડિયાની કિંમત 40 લાખની નજીક છે. આ જાતિના શ્વાનને લઇને ઘણા એડ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ