શરમજનક / હવે AMCએ તો હદ કરી, કૌભાંડ કરવામાં કૂતરાઓનો સહારો લીધો

dog sterilization scam ahmedabad municipal corporation

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ભ્રષ્ટ અધિકારીઓએ કમાણી માટે હવે શ્વાનને પણ બાકાત નથી રાખ્યા. એનિમલ બર્થ કંટ્રોલ હેઠળ રખડતા કુતરાઓ પર અંકુશ રાખવાની કામગીરીમાં અનેક ગેરરીતિ સામે આવી છે ત્યારે શું છે શ્વાન કલ્યાણના ઓથે કોર્પોરેશનના અધિકારીઓએ આચરેલું કૌભાંડ તે જાણીએ આ અહેવાલમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ