આશ્ચર્ય / ગાર્ડની નોકરી કરે છે શ્વાન ! માલિક આવતા જ ખોલી નાખે છે ગેટ, VIDEO જોઇને યુઝર્સ થયા હેરાન

dog guard job dog funny video dog viral video

સુરક્ષા ગાર્ડે આવતા-જતા લોકો પર નજર રાખવી પડે છે, પરંતુ ગેટ ખોલવો અને બંધ કરવો અને લોકો પાસે રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરાવવાની હોય છે. આ બધી વસ્તુઓ એક શ્વાન પણ કરી શકે છે, તો તમે આવશ્ય હેરાન રહી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ