નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ આવ્યા ત્યારે વડાપ્રધાન મોદીના કાફલામાં રખડતું કુતરૂં ઘુસ્યુંને પછી થયું એવું...

dog enters in prime minister convoy

સામાન્ય રીતે શહેરમાં રખડતાં કૂતરાં અને ગાયનો ત્રાસ હોય જ છે, પરંતુ સત્તાવાળાઓએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના સંદર્ભમાં મોટેરા અને તેની આસપાસના વિસ્તાર તેમજ રોડ શોના રૂટમાં એક પણ રખડતું કૂતરું નજરે ન પડે તે માટે દિવસો અગાઉથી ભારે જહેમત ઉઠાવી હતી. તેમ છતાં પીએમના કાફલામાં રખડતું કૂતરું આવી ચડતાં લોકોમાં રમૂજ ફેલાઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ