અદભુત / માલિકનાં લગ્નમાં શ્વાને કર્યો જબરો ડાન્સ, 90 લાખથી વધારે મળ્યાં વ્યૂઝ

Dog dance with bride video viral on social media

લગ્નનાં મોકા પર આપણે સામાન્ય રીતે જોતા હોઇએ છીએ કે દરેક લોકો ડાન્સ કરતા હોય છે. પછી ભલે લગ્નમાં શામેલ થનારા મહેમાન હોય કે વર-કન્યા. પરંતુ આ ડાન્સ અન્ય લગ્નોનાં ડાન્સથી બિલકુલ અલગ છે. આ વીડિયોમાં તમે જોઇ શકશો કે અહીં કન્યા વર સાથે નહીં પરંતુ એક ડૉગ સાથે ફ્લોર પર ડાન્સ કરી રહેલ છે. ડાન્સનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ તેજીથી વાયરલ થઇ રહેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ