બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / બાળકને અંગુઠો ચૂસવાની છે આદત? આ 6 ટ્રિકથી કુટેવ છૂટી જશે એ પાક્કું

photo-story

8 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / બાળકને અંગુઠો ચૂસવાની છે આદત? આ 6 ટ્રિકથી કુટેવ છૂટી જશે એ પાક્કું

Last Updated: 04:53 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમારા ઘરના કોઈ નાના બાળકને અંગૂઠો ચૂસવાની આદત છે? તો જલ્દી જ તેને આ આદત છોડાવી દેજો નહીં તો તેના મોઢા અને દાંત પર ખરાબ અસર થઈ શકે છે. અહીંયા તમને આ આદત છોડાવવાની કેટલીક રીત જણાવીશું.

1/8

photoStories-logo

1. અંગૂઠો ચૂસવાની આદત

બાળક જ્યારે નાનું હોય છે ત્યારે માતાના ધાવણથી જ પોષણ મેળવતું હોય છે. પરંતુ જેમ જેમ તે મોટું થાય છે તેમ તેનું ધાવણ ઓછું થઈને છુટી જતુ હોય છે. પરંતુ અમુક બાળકો બે ત્રણ વર્ષના થઈ ગયા હોય તો પણ તેમને અંગૂઠો ચૂસવાની આદત હોય છે. અંગૂઠો ચૂસવાથી તેમને મજા આવતી હોય છે પણ તેનાથી તેમના દાંતનો વિકાસ રૂંધાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. છોડાવવાની રીત

આથી જો તમારું બાળક પણ અંગુઠો ચુસતુ હોય તો તેને આ આદત જલ્દી છોડાવવી જોઈએ. અમે તમને આ આદત છોડાવવાની કેટલીક રીત સમજાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પહેલું

બાળકની તે આદત પર ધ્યાન રાખો કે તે ક્યારે ક્યારે અને કેટલી વાર અંગૂઠો ચૂસે છે. પછી તેને તેના નુકશાન વિશે જણાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બીજું

અમુક બાળકો ભૂખ લાગવા પર પણ અંગૂઠો ચુસતું હોય છે. આથી તે બાબત પર ધ્યાન આપો અને સમયસર તેને ખાવાનું આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ત્રીજુ

જે સ્વાસ્થ્ય માટે હાનીકારક ન હોય તેવી બાળકના અંગુઠા પર કડવી કે ખાટી વસ્તુ લગાવો. જેથી બાળક અંગૂઠો ચૂસવાનુ બંધ કરી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ચોથું

બાળકને ચૂસવા માટે ટોફી કે સંતરા, દ્રાક્ષ જેવા કોઈ ફળ આપો જેથી તે અંગૂઠો ચૂસવાનું બંધ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. પાંચમું

જો બાળક નાનું હોય તો તેના અંગુઠા પર થંબ ગાર્ડ કે મિટેન પહેરાવી દો તેનાથી પણ તેની અંગૂઠો ચૂસવાની આદત છૂટી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. છઠ્ઠુ

બાળકને કોઈ ગેમમાં વ્યસ્ત રાખો, જેથી કરીને તેની અંગૂઠો ચુસવાની આદત છુટી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Habits Children Thumb Sucking

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ