ખુલાસો / શું મોબાઈલ વાપરવાથી થાય છે Brain tumor, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

does mobile use cause brain tumor shocking revelations made in the uk million

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ કેન્સરના જર્નલમાં 29 માર્ચ 2021ના ઑનલાઈન પ્રકાશિત સેલ્યુલર ટેલીફોન ઉપયોગ અને બ્રેન ટ્યુમરના જોખમ પર યુકે મિલિયન વુમન સ્ટડીમાં એકત્રિત થયેલા પુરાવા પરથી પુષ્ટિ થાય છે કે સામાન્ય પરિસ્થિતિઓમાં સેલ્યુલર ટેલીફોનનો ઉપયોગ બ્રેન ટ્યુમરની ઘટનાઓમાં વધારો કરતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ