લૉકડાઉન / મહામારી સમયે સરકારી તુમારશાહીમાં ભારતીયો આવા પીસાયા

does India COVID-19 lockdown mean no food or work for poor

કોરોના વાયરસ મહામારીને પગલે જયારે ભારત દેશની માર્કેટ ઈકોનોમી સરકાર અને કોર્પોરેટ બંને માટે ઊંઘે માથે પછડાઈ છે ત્યારે આ અજગરસમો રોગ દેશને યાદ અપાવે છે કે સ્વંત્રતતા બાદથી ભારતે જે સમાજવાદી અર્થતંત્ર અપનાવ્યું હતું તેમાંથી આપણે આ સંકટના સમયમાં થોડી શીખ લેવાની જરૂર છે. જો એ નીતિઓની વાત કરીએ તો આયોજન પંચની પંચવર્ષીય યોજનાઓ વડે આધુનિક ભારતના મજબૂત પાયા નંખાયા છે અને તેના કારણે જ ભૂતકાળમાં આવેલી મહામારી હોય કે પછી દુષ્કાળ કે પૂર જેવા સંકટમાંથી મજબૂત રીતે દેશ ઊગરી શક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ