હેલ્થ / ચા ના રસિકો માટે મોટા સમાચાર- શું ચા પીવાથી ખરેખર વજન વધે છે? જાણો શું છે હકીકત..

Does drinking tea really increase weight? Know what is fact ..

ચા માં પડતી સામગ્રી ઉપર આ વાતનો આધાર છે કે તમારું વજન વધશે કે નહીં. સામાન્ય રીતે ચા બનાવવામાં દૂધ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે કારણકે તેના વિના ચા અધૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ