બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધારે પડતું દૂધ પીનારા દર્દ સહન કરવા તૈયાર રહેજો! લાંબા ગાળે પથરી થશે, કારણ જાણો

photo-story

10 ફોટો ગેલેરી

આરોગ્ય / વધારે પડતું દૂધ પીનારા દર્દ સહન કરવા તૈયાર રહેજો! લાંબા ગાળે પથરી થશે, કારણ જાણો

Last Updated: 11:32 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને પથરીની સમસ્યા હોય છે. જેમને પથરીની સમસ્યા હોય છે, તેમણે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આમાં કેલ્શિયમ હોય છે, જે પથરીના નિર્માણમાં સહાય આપે છે. તો ચાલો જાણીએ આ સમસ્યામાં દૂધ પીવું જોઈએ કે નહીં.

1/10

photoStories-logo

1. શુ કહે છે એક્સપર્ટસ

હેલ્થ એક્સપર્ટ અનુસાર, પથરી કેલ્શિયમથી ભરપૂર ફૂડ ખાવાથી નહીં, પણ તે ફૂડ્સનું સેવન કરવાથી થાય છે, જેમાં ઓકસાલેટ ખૂબ વધારે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. દૂધનું સેવન

ડોક્ટર્સનું માનીએ તો માત્ર કેલ્શિયમયુક્ત આહાર લેવાથી પથરી નથી થઈ શકતી કારણ કે દૂધમાં ઓકસાલેટ ઘાટક ઓછા હોય છે. આ કારણે દૂધનું સેવન કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. કેટલું દૂધ પીવું જોઈએ

એક્સપર્ટ અનુસાર આ સમસ્યાથી પીડિત લોકોને દિવસમાં માત્ર એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. તો ચાલો જાણીએ કઈ ચીજો ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ઓકસાલેટ વાળા ફૂડ

પાલક, કોકો પાવડર, બદામ, કાજુ, ફ્રેન્ચ ફ્રાઈસ, બેકડ બટેટા વગેરેમાં ઓકસાલેટનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેને વધુ ખાવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. વધારે મીઠું

મીઠામાં રહેલા સોડિયમ યુરીનમાં કેલ્શિયમની માત્રા વધારે છે, જે સ્ટોનમાં બદલાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. એનિમલ પ્રોટીન

ઈંડા, ચીઝ, માછલી જેવા હાઇ એનિમલ પ્રોટીન ફૂડ્સ શરીરમાં પથરી બનાવી શકે છે એટલા માટે અને વધુ માત્રામાં ન લેવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. યુરીક એસિડ વધારતા ફૂડ

યુરીનમાં જ્યારે એસિડ વધી જાય છે ત્યારે પથરી બનવા લાગે છે, એટલા માટે દાળ, બીન્સ, મગફળી, સોયા મિલ્ક, નટ્સ જેવા ફૂડ વધારે ન ખાવા જોઈએ. કારણ કે આવા ફૂડ્સમાં એસિડ લેવલ વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. દારૂ

દારૂ કિડની સ્ટોન સિવાય કોઈ અન્ય ગંભીર બીમારીઓને આમંત્રિત કરી શકે છે. એટલા માટે દારૂ પીવાનું હંમેશા માટે ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. આ ચીજો ખાવી

કિડનીનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે વધારે પાણી પીવાની સાથે તમારા ડાયટમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news milk kidney stones

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ