હેલ્થ / ગાયનું દૂધ ડાયબિટીસનું કારણ બને છે? જાણો શું છે સત્ય 

Does drinking milk cause diabetes?

ગાયનું દૂધ પીવાથી ડાયાબિટીસ થાય છે એ એક અફવા છે એ બાબતની ચકાસણી ઘણા વર્ષો પેહલા જ થઇ ગઈ હતી. એવામાં ફરીથી દૂધ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તેને પીવાથી ડાયાબિટીસ થાય છે એ ચર્ચાએ હવા પકડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ