મહામારી / કોરોનાની ત્રીજી લહેરને લઈ ડૉક્ટરોની ચેતવણીઃ પર્યટન, ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ગુજરાત માટે ચિંતાજનક

Doctors warn Gujarat about the third wave of Corona

ડો.મુકેશ મહેશ્વરીએ નિવેદન આપતા કહ્યું, 13 રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે, ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ