નવજીવન / 6 મહિનાનું કોરોનાગ્રસ્ત બાળક 80 જેટલા ઓક્સિજન લેવલ સાથે રાજકોટ સિવિલમાં પહોંચ્યું પછી...

Doctors of the pediatric department of Rajkot Civil Hospital rescued the 6-month-old baby

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામના માત્ર છ માસના ગંભીર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા રાજકોટ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ