નારાજગી / ભાવનગર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની હડતાળ, આ લોકો દ્વારા ધમકી મળતી હોવાના આક્ષેપ

Doctors of Bhavnagar Civil Hospital strike

ભાવનગરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોની હડતાળ, દર્દીઓના સગાઓની ધમકી અને હુમલાની ઘટનાથી તબીબોમાં નારાજગી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ