કોરોના વાયરસ / ડૉક્ટરના પરીક્ષણ બાદ CM રૂપાણીના સ્વાસ્થ્યને લઇને આવ્યા સમાચાર, એક સપ્તાહ સુધી કોઈને નહીં મળે

doctors inspection CM Secretarys statement CM Rupani health coronavirus

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના ઉચ્ચ ડૉ. આર.કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. તેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ