સમર્થન / પંચમહાલ-મહીસાગર-ખેડાના તબીબો જોવા મળ્યાં એકમંચ પર, ભાજપને સમર્થનનું એલાન

doctors announcement of support to the BJP

પંચમહાલમાં મોટી સંખ્યામાં તબીબો એકમંચ પર જોવા મળ્યા અને તેઓએ ભાજપને ખુલ્લુ સમર્થન આપ્યું. એટલું જ નહીં ભાજપ તરફી મતદાન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવાની પણ વાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ