કામલીલા / સેક્સથી કરતો હતો મહિલાઓનો 'ઇલાજ', હૉટલના રૂમમાં કપડા કાઢ્યા તો ડૉક્ટરની ખુલી ગઇ પોલ

doctor used to 'treat' women with sex

ઈટાલીમાં 'ડૉ. 'મેજિક ફ્લુટ' તરીકે ઓળખાતા ડૉક્ટરે રાજીનામું આપી દીધું છે. હોટલના રૂમમાં અર્ધ નગ્ન હાલતમાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને પોતાની બીમારીનો ઈલાજ કરવાની ઓફર કરતા હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ