Coronavirus / પત્ની-બાળકોને કોરોનાના ખતરાથી દૂર રાખવા ડૉક્ટર ગેરેજમાં જ ટેન્ટ બનાવી રહેવા લાગ્યા

doctor lives tent garage protect wife children coronavirus

કોરોના વાયરસના પીડિતોની સારવાર કરી રહેલા એક ડૉક્ટરે પત્ની અને બાળકોને ખતરાથી બચાવવા માટે ગેરેજમાં ટેન્ટ લગાવીને રહેવાનો નિર્ણય લીધો છે. આ મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં 30,800થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે અને અમેરિકામાં પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ