પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

Shocking / પેટના દુ:ખાવા માટે દવા લેવા ગયો યુવક અને મુત્રાશયમાં મળ્યુ ચાર્જર

doctor found charger cable in man's bladder

આ કિસ્સો તમારા મગજના તાર હલાવી નાંખે એવો છે. વાત છે આસામની.... જ્યાં એક વ્યક્તિ પેટમાં દુખવાના કારણે ડૉક્ટર પાસે ગયો હતો. ડૉક્ટરે તેને તપાસીને તેનો રોગ બતાવ્યો ત્યારે તે ચોંકી ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ