Viral / PPE કિટમાં ડોક્ટરે રીતિક રોશનના સોન્ગ પર કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે વીડિયો જોઈને એક્ટરે કહી આ વાત

Doctor Did A Bang Dance On The Song War In PPE Kit Hrithik Said This

બોલિવૂડ એક્ટર રીતિક રોશને સોમવારે અસમના એક ડોક્ટરની સકારાત્મક ભાવનાની પ્રશંસા કરી. આ ડોક્ટરે કોરોના પોઝિટિવ દર્દીઓના મનોરંજનમાં રિતિકની ફિલ્મ વોરના ઘૂંઘરુ સોન્ગ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. વીડિયોમાં સિલચર મેડિકલ કોલેજના સર્જન ડોક્ટર અનુપ સેનાપતિ પીપીઈ કિટમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ