હકારાત્મકતા / અહો આશ્ચર્યમ..!! કોરોના વચ્ચે ડૉક્ટર અને નર્સનો પ્રેમ હોસ્પિટલમાં જ લગ્નમાં પરિણમ્યો

doctor and nurse married in hospital

કોરોના મહામારીએ દરેક વ્યક્તિના લાઇફ પ્લાન ફેઇલ કરી દીધા છે. લોકોએ પોતાના લગ્નની તારીખો પોસ્ટપોન કરી દીધી છે. ઘણા લોકોએ વિડીયો કૉલ પર લગ્ન કરી લીધા છે. ત્યારે લંડનના એક હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર અને નર્સે જે હોસ્પિટલમાં કામ કરતા હતા એ જ હોસ્પિટલમાં લગ્ન કરી લીધા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ