તમારા કામનું / Credit Card કરવું છે બંધ? તો ફૉલો કરો આ નિયમ અને શરતો, જુઓ શું કહે છે RBI

Do you want to close your credit card So follow these terms and conditions see what RBI says

Credit Card બંધ કરવા માટે તમારે બેંકના ચક્કર લગાવવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કસ્ટમર કેરને કોલ કરી અને મેસેજ દ્વારા ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે અરજી કરી શકો છો. તમારૂ ક્રેડિટ કાર્ડ સાત દિવસની અંદર બંધ કરી દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ