રામબાણ / ના ખબર હોય તો જાણી લો! વેસ્ટ નહીં 'બેસ્ટ' છે ડુંગળીની છાલ, થઈ શકે છે અનેક મોટી બિમારીઓનો ઈલાજ

do you throw onion peels as garbage this thing is of great use a panacea for so many diseases

ભારતમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ભોજન મોટા સ્વાદની સાથે ખાય છે અને ખવડાવે છે. જેને તૈયાર કરવા માટે ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક રસોડામાં કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ