સંશોધન / શું તમને પણ ખૂબ બગાસા આવે છે? તો જાણો આવું થવા પાછળનું કારણ

Do you know why yawn comes

અમુક સંશોધન પ્રમાણે વધુ બગાસા આવવા પાછળ કોઇ હેલ્થ પ્રોબલેમ પણ જવાબદાર હોઇ શકે છે. બગાસુ કેમ આવે છે તેના વિશે આજ સુધી કોઇ વૈજ્ઞાનિક ઠોસ રીતે જાણી શક્યા નથી.

બ્રેકિંગ ન્યૂઝ