પર્વ / જાણો છો ‘મિચ્છામી દુક્કડં’ નામના મહામંત્રનું આજના સમયમાં શું મહત્ત્વ છે?

Do you know what is the significance of the Mahamantra called 'Mishchhami Dukkad' today?

આજે સંવત્સરીનું પર્વ છે. આજે જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણના અંતિમ પડાવ તરીકે આજે સૌથી મોટું પ્રતિક્રમણ થશે. પ્રતિક્રમણ બાદ જૈન સમાજના શ્રાવક- શ્રાવિકાઓ, સંબંધીઓ, કુટુંબીજનો, મિત્રો વગેરે એક બીજાને મિચ્છામી દુક્કડં કહીને ક્ષમા માંગશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ