યૂટિલિટી / ઘરમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ થાય તો તમને મળે છે 50 લાખ રૂપિયા, જાણો કઈ રીતે કરશો ક્લેમ

do you know that if your gas cylinder blasts you are entitled to rs 50 lakh cover

રસોઈ ગેસ કનેક્શનની સાથે ગ્રાહકોને ગેસ કંપનીઓ 50 લાખ રૂ.નું પર્સનલ એક્સીડન્ટ કવર પણ આપે છે. ગેસ લીકેડ, ગેસ બ્લાસ્ટની સ્થિતિમાં આર્થિક મદદ માટે આ વીમો કામ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ