આસ્થા / શું તમે જાણો છો ગાયત્રીનું અનુષ્ઠાન કેવી રીતે કરશો

Do you know how to perform Gayatri ritual?

ગાયત્રીની ઉપાસના હજારો વર્ષથી ઋષિ-મુનિઓ તેમજ અનેક સંતો-મહંતો કરતા આવ્યા છે. અનુષ્ઠાન કરનાર વ્યક્તિએ બ્રહ્મચર્ચ પાળવું, તેમજ બની શકે તો ઉપવાસ અથવા એક વાર ભોજન લેવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ