Today's History / 'અલ્ઝાઇમર' બિમારીનું નામ કેવી રીતે પડ્યું જાણો છો?

Do you know how Alzheimer's disease got its name?

અલ્ઝાઇમર રોગ વિશે તમે સાંભળ્યું જ હશે, જેમાં માણસની વિચારવાની શક્તિ ઓછી થતી જાય છે અને પહેલાની મેમરી ભૂલાતી જાય છે. ધીરે ધીરે તે બધુ ભૂલવા લાગે છે અને કંઇ પણ વિચારી શકતો નથી. આ બિમારીનું નામ આજના દિવસે જ પડ્યું હતું, એમિલ નામના એક મનોચિકિત્સકે ડિમેંશિયાના એક પ્રકારને અલ્ઝાઇમરનું નામ આપ્યું હતું. જે એક મનોચિકિત્સક એલોઇસ અલ્ઝાઇમરના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ